મહીસાગર જિલ્લાના લુણાવાડા ટાઉન પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું પાટીદાર સમાજ ઘર ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી આગામી ઈદે મિલાદ અને ગણેશ વિસર્જનના પર્વની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તેને લઈ અને બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લા પોલીસવળા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ મામલતદાર નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત રાજ્ય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી થાય મત માટે બેઠક યોજાઈ.