માંગરોળ ની કોસંબા ગ્રામ પંચાયત દ્વારા બે દિવસમાં રસ્તે રખડતા 50 જેટલા ઢોરને પકડવામાં આવ્યા છે અને આ ઢોર બે દિવસમાં દંડ ભરીને પશુપાલકો છોડાવશે નહીં તો તેને પાંજરાપોળ ખાતે મોકલવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે રસ્તે રખડતા ઢોર થી ઘણા બધા અકસ્માતો થતા કોસંબા પંચાયત દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે