આ યોજના અંતર્ગત એપ્રિલ-૨૦૨૫ થી સપ્ટેમ્બર-૨૦૨૫, સુધીના પ્રથમ ક્વાર્ટરની મુદ્દત તારીખ ૩૦ સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થતી હોય "પ્રધાનમંત્રી ઉજવલા યોજના" ના પ્રથમ ક્વાર્ટરનો લાભ મેળવવાનો બાકી હોય તેવા લાભાર્થીઓને પ્રથમ તબક્કાનો લાભ તારીખ ૩૦ સપ્ટેમ્બર સુધીમાં મેળવી લેવા ડાંગ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા અનુરોધ કરાયો છે.