This browser does not support the video element.
ઇન્દિરાનગર ખાતે પોલીસે રૂપિયા 56 લાખનો દેશી-વિદેશી દારૂનો નાશ કર્યો
Porabandar City, Porbandar | Sep 13, 2025
ગ્રામ્ય ડિવિઝન અને રાણાવાવ ડિવિઝનમા પોલીસ દ્રારા પકડવામા આવલા દેશી અને વિદેશી દારૂના જથ્થાના નાશ કરવાની કામગીરી પોરબંદરના ઇન્દીરાનગર ખાતે દરિયાકિનારે કરવામા આવી હતી.જેમા રૂપિયા 14,35280 કિંમતનો 7480 લીટર દેશીદારૂ તેમજ વિદેશી દારૂની 13847 બોટલ જેમની કિંમત રૂ.40,79,722 મળી કુલ કિંમત રૂ.56 લાખના દેશી અને વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવામા આવ્યુ હતુ