દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદથી કલ્યાણપુરથી તણાયેલા યુવકનું મૃતદેહ મળ્યો.... કલ્યાણપુર બસ સ્ટેન્ડ પાસેનાં પુલમાં ભારે પૂર આવતા તણાયો હતો યુવક... ભુરા ભગાભાઈ વેસરા નામનો 44 વર્ષીય યુવક પાણીના પ્રવાહમાં તણાઈ જતા શોધખોળ ચાલુ કરવામાં આવી હતી... યુવકની શોધખોળ કરવા માટે સ્થાનિક તરવૈયા ફાયર બ્રિગેડ સહીત NDRF ની મદદ લેવામાં આવી હતી... જામ કલ્યાણપુરમાંથી તણાયેલા યુવાનનો ચોથા દિવસે પાનેલી ગામ પાસેથી મૃતદેહ મળી આવ્યો.. મૃતક યુવાનનાં પરિવાર સહીત સમગ્