ગોરવા પંચવટી સર્કલ નજીક વડોદરા ખાતે ફરીયાદીની સોસાયટીના ગણપતી વિસર્જન માટે પંચવટી સર્કલ પાસેથી પસાર થતા હતા તે વખતે બધા ગરબા રમતા હતા તેમા ફરી.ની દિકરી જેની ઉ.વ.૧૫ તથા ફરી.ના પાડોશીની દિકરી ઉ.વ.૧૪ નાઓ પણ ગરબા રમતા હોય તેઓને આ કામના આરોપીઓએ ઓટો રીક્ષા નં.GJ-06-BW-9350 મા આવી છોકરીઓને ગંદા ઇશારા કરી કઈક બોલી છેડતી કરી એકબીજાને મદદગારી કરેલ હોય બંને ઈસમો ને ઝડપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરાઈ હતી.