Download Now Banner

This browser does not support the video element.

નડિયાદ: ખેડા જિલ્લામાં 'જનરક્ષક' વાન સેવાનો પ્રારંભ...

Nadiad City, Kheda | Sep 2, 2025
ખેડા જિલ્લામાં 'જનરક્ષક' વાન સેવાનો પ્રારંભ. તમામ કટોકટી સેવાઓ માટે હવે એક જ નંબર ડાયલ 112, રાજ્ય સરકારની પહેલ, નાગરિકોની સુરક્ષા માટે નવી હેલ્પલાઇન અને રિયલ ટાઈમ મોનિટરિંગ સુવિધા, નડિયાદ જિલ્લા પોલીસ વડાની કચેરીએથી આ સેવાને ઝંડી અપાઈ.રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને તાત્કાલિક સહાય પૂરી પાડવા અને કટોકટીના સમયે ઝડપી પ્રતિસાદ આપવા માટે 'જનરક્ષક' વાન સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવા અંતર્ગત ખેડા જિલ્લામાં કુલ 22 જનરક્ષક વાન કાર્યરત કરવામાં આવી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us