વેરાવળ GIDC રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. બાઇકચાલક ટ્રકના ટાયરના જોટા વચ્ચે આવી ગયો પરંતુ ચમત્કારિક બચાવ થયો .અકસ્માત સર્જાતા લોકોના ટોળેટોળા એકઠા થયા .પોલીસ ઘટનાસ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરી ..બેફામ ચાલતા પાણીના ટાંકા ઓ સામે લોકોનો રોષ .બાઇકચાલક સાજીદ એ 3 કલાકે આપી પ્રતીક્રીયા