છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરના રહેણાંક મકાનમાંથી કોબ્રા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું . પાવી જેતપુર ના રહેણાંક મકાનમાં અચાનક કોબ્રા સાપ દેખાતા લોકો ડરી ગયા હતા ત્યારે ત્યારબાદ તાત્કાલિક નસીબ ભાઈ તડવીને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી ભારે જેહમત બાદ રેસ્ક્યુ કર્યું હતું.