પાલનપુર તાલુકાના ગઢને છેલ્લા 30 વર્ષથી તાલુકો બનાવવા માટેની ગઢ વિસ્તારના લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી રહી હતી પરંતુ સરકાર દ્વારા જ બનાસકાંઠામાં ચાર તાલુકા જાહેર કરવામાં આવ્યા છે પરંતુ ગઢને તાલુકો જાહેરના કરતા ગઢ વિસ્તારના લોકોનું ભારે રોજ ફેલાયો હતો આજે ગુરુવારે સવારે 11:00 કલાકે ગઢ ગ્રામ પંચાયત કચેરી ખાતે ગઢ વિસ્તારના લોકોએ ભારે સૂત્રોચાર કરી અને ગઢને તાલુકો બનાવવા માટેની માંગ કરી હતી