આજે બપોરે 3 વાગે પોલીસ સૂત્રોથી મળતી માહિતી મુજબ ખેડબ્રહ્મા પોલીસે વર્ધીના આધારે ઇન્દિરા નગર વિસ્તારમાં એક ઈસમ નશો કરેલી હાલતમાં લથડીયા ખાઈ રહ્યો હતો તેમજ તોફાન મચાવી રહ્યો હતો. ત્યારે શહેર પોલીસે આ નશો કરેલા વ્યક્તિની ધરપકડ કરી ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી.