મંગળવારના 11:00 કલાકે યોજાયેલા કાર્યક્રમની વિગત મુજબ ધરમપુર મામલતદાર કચેરી ખાતે આજરોજ તાલુકા| સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ જિલ્લા કલેકટર ભવ્ય વર્માની ઉપસિ્થતિમાં અને લાગતા વળગતા અધિકારીઓની ઉપસિ્થતિમાં યોજાયો હતો. તાલુકા સ્વાગત કાર્યક્રમમાં કુલ ૧૪ જેટલા પ્રશ્નો આવ્યા હતા. જે બાબતે અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને ઝડપી અને સમય મર્યાદામાં નિકાલ લાવવા માટે કલેક્ટર દ્વારા લાગતા વળગતા અધિકારીઓને સૂચનો કરાઈ