Download Now Banner

This browser does not support the video element.

ચોરાસી: મોગલીસરા ખાતે આમ આદમી પાર્ટીના જનહિતના સવાલો જવાબ નહીં મળતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.

Chorasi, Surat | Sep 3, 2025
*સુરતના ’ડરપોક’ મેયરે વિપક્ષ આમ આદમી પાર્ટીના જનહિતના સવાલના જવાબો તો ન આપ્યા, ઊલટું પોલીસ બોલાવી અટકાયત કરાવી.વિપક્ષ નેતા પાયલ સાકરિયા સમેત ’આપ’ ના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓને પોલીસ મેયરના ઈશારે ઊંચકી ગઈ જનતા વતી પૂછાયેલા વિપક્ષના સવાલના જવાબો આપવાની ત્રેવડ ન હોય તો મેયર બનીને ન ફરાય, રાજીનામું આપીને ઘરે બેસાય વિપક્ષ નેતા પાયલ સાકરિયામેયર પોતાનું મનસ્વીપણું બતાવી લોકશાહીનું ગળું દબાવવાની કોશિશ કરે છે. ગત સામાન્ય સભામાં વ
Read More News
T & CPrivacy PolicyContact Us