Download Now Banner

This browser does not support the video element.

જેતપુર પાવી: કદવાલ-ચાકરીયા જાહેર રોડ પર એક બાઈકમાં અચાનક આગ લાગી ગઈ હતી.

Jetpur Pavi, Chhota Udepur | Sep 6, 2025
છોટાઉદેપુર જિલ્લા ના પાવીજેતપુર તાલુકાના કદવાલ-ચાકરીયા જાહેર રોડ પર એક બાઈકમાં અચાનક આગ લાગી ગઈ હતી. આ ઘટના બસ સ્ટેન્ડ પાસે બની હતી. બાઈકમાં લાગી ગયેલી આગનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us