This browser does not support the video element.
બોટાદમાં નશાની હાલતમાં રહેલ પોતાના પતિને ઢોર મારમારી હત્યા કરનાર પુત્ર વિરુદ્ધ માતાએ નોંધાવી ફરિયાદ
Botad City, Botad | Sep 3, 2025
બોટાદમાં 31 ઓગસ્ટના સવારે મૃતક ભરતભાઈ ગોહિલે નશા ની હાલતમાં ઘરે ધમાલ કરી તેની પત્નીનું ગળું દબાવેલ, પુત્ર રાકેશ જોઈ જતા તેણે પોતાના પિતાને લાકડી વડે માર મારી પોલીસ બોલાવતા પોલીસે મૃતકને તથા પુત્ર રાકેશને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા.કસ્ટડીમાં રાખવામાં આવેલ મૃતક ભરતભાઈ ગોહિલને છાતીમાં દુખાવો થતા પોલીસે મૃતકને તાત્કાલિક સારવાર માટે સોનાવાલા હોસ્પિટલ ખસેડેલ જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું.પોલીસે મૃતદેહને પેનલ પીએમમાટે ભાવનગર ખસેડેલ,પોલીસે તપાશ