સુરેન્દ્રનગરમાં રહેતી એક પણ એ તેના લીંબડી ગામે બીજા લગ્ન કર્યા હતા ત્યારે દિયરની દીકરીને દત્તક લેવા માટે સાસરીયો દ્વારા મહિલાને દબાણ કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા ત્યારે આ અંગેની પતિ સહિત સાસરીયા પક્ષના ચાર સભ્યો સામે મહિલા પોલીસ મથકે ફરિયાદ મહિલાએ નોંધાઈ છે ને ફરિયાદના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે