રાજકોટ: બે દિવસ પહેલા રાજકોટમાં સગીર પર છરી વડે હુમલાનો મામલો.ગાંધીગ્રામ પોલીસે ચાર સગીર સહિત પાંચ આરોપીઓની કરી ધરપકડ,રૈયા ચોકડી વિસ્તારમાં આવેલા કનૈયા ચોકમાં સગીર ઉપર છરી વડે થયો હતો હુમલો.જો કે ગણેશ મહોત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન તેને લઈને પોલીસે આરોપીઓની ગણતરીની કલાકોમાં જ કરી ધરપકડ,પોલીસે આરોપીઓની ધરપકડ કરીને કાયદાનો પાઠ ભણાવ્યો