મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના અસરગ્રસ્ત ગામોમાં પહોંચ્યા હતા જ્યાં તેમને લોકો સાથે ચર્ચા કરી હતી નુકસાની અંગેનું જાત નિરીક્ષણ કર્યું હતું તેમજ અધિકારીઓ સાથે ખાસ બેઠક કરી હતી આ અંગેની જાણકારી આજે ગુરુવારે સાંજે 6:00 કલાકે મળી છે.