વડાપ્રધાન ના જન્મદિવસ આગામી 17 સપ્ટેમ્બર છે તેમજ મહાત્મા ગાંધીની બીજી ઓક્ટોબરે જન્મ જયંતી હોવાથી ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પખવાડિયા પખવાડિયાની ઉજવણી દરમિયાન ભારતીય જનતા પાર્ટી નમો કમલમ કાર્યાલય ખાતે કાર્ય શાળા ની બેઠક યોજાઇ હતી જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ નાયબ મુખ્ય દંડક જિલ્લાના હોદ્દેદારો કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને જરૂરી સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું