સમાચારની વાત કરે તો આજે તારીખ 12 સપ્ટેમ્બર ના રોજ બપોરના ત્રણ કલાકે મળતી વિગતો અનુસાર ધાનપુર તાલુકાના આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર દ્વારા જે ધાનપુર તાલુકાના ડુંગરપુર આશ્રમશાળા આવેલ છે તેની મુલાકાત લીધી હતી અને બાળકોને મોબાઈલ ના ઉપયોગથી શુ શુ નુકસાન થાય છે તેને સંપૂર્ણ વિગત આપવામાં આવી હતી તેમજ એનિમિયા શહીદ જે અનેક રોગો થાય છે તેની પણ વિદ્યાર્થીઓને સમજણ આપવામાં આવી હતી..