સુરેન્દ્રનગરમાં જનસુરક્ષા સેવાનો પ્રારંભ.સુરેન્દ્રનગર જિલ્લામાં 24 નવી જનરક્ષક ફાળવામાં આવી.100 થી વધુ કર્મચારીઓ પણ જનરક્ષકમાં કામે લગાવામાં આવ્યા..પ્રથમ વખત જનરક્ષકમાં થતી તમામ વોઇસ રેકોડિંગ ગાધીનગર સુધી સંભળાશે.બધી આપાત સેવાઓ માટે હવે 112 નંબર ડાયલ કરવાનો રહેશે..