તરણેતર ના મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ અંગે રાજ્ય સરકાર અને સુરનગર જિલ્લાના સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા રાસ ગરબા વિવિધ વાદકોના શ્રદ્ધાઓ માટે આયોજન કર્યું તે અંગે સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ સુરેન્દ્રનગરના અધિકારી ફરસી ગોહિલે તમામ કાર્યક્રમ અંગે વિસ્તૃત માહિતી મીડિયા સમક્ષ આપી સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ સુરેન્દ્રનગરના અધિકારી ફરસી ગોહિલે તમામ કાર્યક્રમ અંગે વિસ્તૃત માહિતી મીડિયા સમક્ષ આપી