શુક્રવારના 5 કલાકે પ્રેસનોટ દ્વારા આપવામાં આવેલી વિગત મુજબ ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગના તાબા હેઠળ કાર્યરત એસ.ટી વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાંથી સંપ્રદ દેશમાં જતા વિદ્યાર્થી અને નોકરીયાત વર્ગના લોકો માટે રાહત દરના એસ.ટી બસના પાસ ફાળવવામાં આવતા હતા, જે સુવિધા પડતી મુકાતા વિદ્યાર્થીઓ અને રોજિંદા મુસાફરી| કરતા નોકરિયાત વર્ગના લોકોને ખૂબ જ અગવડતાનો સામનો| કરવો પડી રહ્યો હતો