અમદાવાદ ખાતે રાજ્યકક્ષાના વોટ ચોર ગાદી છોડના વિશેષ મુદ્દા સાથે યોજનારા કાર્યક્રમમાં બનાસકાંઠાના કોંગ્રેસ કાર્યકર્તાઓને મોટી સંખ્યામાં હાજરી આપવા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે વિડીયો બનાવી અપીલ કરી હતી તેમનો અપીલ કરતો વિડિયો આજે શનિવારે રાત્રે 8:00 કલાકે સામે આવ્યો છે.