લીલીયા મોટા ખાતે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના અધ્યક્ષ સ્થાને 76મો વન મહોત્સવ ઉજવાયો. પ્રોગ્રામમાં વૃક્ષારોપણ, સરકારી બિલ્ડિંગ નિરીક્ષણ અને ગ્રીન કવર વધારવા માટેની ખાસ અપીલ કરવામાં આવી.પ્રોગ્રામમાં વન વિભાગના અધિકારીઓ, તાલુકા નેતા અને સ્થાનિક સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમનું સંચાલન ડો. ભરત ખેની દ્વારા કરવામાં આવ્યું.