Download Now Banner

This browser does not support the video element.

ઉમરેઠ: વણસોલ ગામે વિકાસ સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ યોજાયો, લાભાર્થીઓને ચેકનું વિતરણ કરાયું

Umreth, Anand | Oct 7, 2025
ઉમરેઠ તાલુકાના વણસોલ ગામ ખાતેથી આણંદ જિલ્લામાં ‘‘વિકાસ સપ્તાહ’’ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.લાભાર્થીઓને યોજનાકીય સહાયના ચેકનું કરાયું વિતરણ કરાયુ હતું.વણસોલ ગામે વિવિધ ૯ જેટલા વિકાસ કામોનું કરાયું ખાતમૂર્હત કરવામાં આવ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us