બિહાર રાજ્યના કોંગ્રેસના એક મંચ ઉપર થી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતાની કોંગ્રેસ દ્વારા એક ટીપણી કરવામાં આવતા ગુજરાત ભરમા કોંગ્રેસનો ભારે વિરોધ કરવામાં આવ્યો છે ત્યારે આણંદ બોરસદ ચોકડી બ્રીજ નીચે ભાજપ મહિલા મોરચા સંગઠન દ્વારા રાહુલ ગાંધી મુર્દાબાદ મુર્દાબાદ નારા લગાવીને સુત્રોચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું બપોર બાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે આ ધરણા પ્રદર્શન માં મોટી સંખ્યામાં ભાજપ મહિલા મોરચા ના કાર્યકરો જોડાયા