ગુરૂવારના 4:30 કલાકે સ્થાનિકોએ આપેલી વિગત મુજબ વલસાડ તાલુકાના ધરમપુર વિધાનસભામાં આવતા દૂર સામર ફળિયામાં રહેતા અજીત ઠાકોરભાઈ પટેલ ના ઘરે પાડેલા સ્વાન ઉપર દીપડાએ રાત્રિ દરમિયાન હુમલો કર્યો હતો. ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગ એ પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરી છે.