હિંમતનગર શહેરમાં વરસેલા વરસાદે તારાજીના દ્રશ્યો સર્જ્યા છે હિંમતનગર શહેરના અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાના બનાવો સામે આવ્યા હતા જોકે હિંમતનગરના કાંકરોલ ગામ નજીક આવેલ મહંતવિલા સોસાયટીમાં વરસાદી પાણી ભરાવાની લઈને સ્થાનિકો અટવાયા હતા જોકે ફાયર વિભાગ દ્વારા મકાનમાં ફસાયેલા બે બાળકો સહિત ચાર લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જોકે આ સમગ્ર બાબતે ફાયર વિભાગના સુરજ પટેલે આપી પ્રતિક્રિયા