રવિવારના 3 કલાકે સીટી પોલીસે આપેલી સમગ્ર ઘટનાની વિગત મુજબ વલસાણા ડી માર્ટ પાસે ઇનોવા કારના ચાલકે scorpio ને પાછળના ભાગેથી અડફેટ એ લેતા અકસ્માત સર્જાયો હતો. જો કે તે બાદ ઇનોવા કારનો ચાલક પોલીસ મથકે આવી રહ્યો હતો.એ દરમિયાન scorpio કારના ચાલકે ઇનોવા કાર ઉપર હુમલો કર્યો હતો. જેને સમગ્ર મામલો વલસાડ સીટી પોલીસ મથાકે પહોંચ્યો હતો. સીટી પોલીસે બંને કારચાલકોના નિવેદન લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.