Download Now Banner

This browser does not support the video element.

હિંમતનગર: ગુહાઈ ડેમના દરવાજા ખોલાયા બાદ સિંચાઈ વિભાગના અધિકારીએ પ્રતિક્રિયા આપી

Himatnagar, Sabar Kantha | Aug 29, 2025
ગુહાઈ જળાશય 98.76 ટકા ભરાયો....ગઈ રાત્રે રુલ લેવલ જાળવવા માટે જળશાયમાંથી છોડાયું હતું પાણી....ગઈ રાત્રે 3 કલાક માટે 3 ગેટ ખોલી 19000 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું....હાલમાં પાણીની આવકમાં ઘટાડો થતા ગેટ બંધ કરાયા....વર્ષ 2006 માં ગુહાઈ જળાશય 100 ટકા ભરાયો હતો...
Read More News
T & CPrivacy PolicyContact Us