કરજણ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે જેને કારણે અમારી જમીનો અને અમારા પાકોનું ધોવાણ થયું છે લગભગ લાખો રૂપિયાનું નુકસાન થયું છે. તે લોકો સંરક્ષણ દિવાલ પણ બનાવાની માંગ કરી રહ્યા છે મહત્વની બાબત એ છે કે દર વર્ષે ચોમાસા દરમિયાન કરજણડેમ માંથી પાણી છોડવામાં આવે છે ત્યારે આવા કેટલા ગામોમાં ખૂબ મોટા પાયે ખેડૂતોને નુકસાન થતું હોય છે. જમીનો ધોવાણ થતું હોય છે અને ઉભો પાક પાણીમાં ત્રણે જતા હોય છે તેવા અનેક બનાવો બન્યા છે ફરી આ વર્ષે આવો જ ગાઢ સર્જાયો છે.