Download Now Banner

This browser does not support the video element.

જાફરાબાદ: નગરપાલિકા ના અધિકારીઓ કર્મચારીઓને ફાયર સેફ્ટી સહિતની આપત્તિ રાહત તાલીમ અપાય.

Jafrabad, Amreli | Sep 22, 2025
જાફરાબાદ નગરપાલિકા અધિકારી-કર્મચારીઓને ફાયર સેફટી અને ફસ્ટ એઈડ સહિતની આપત્તિ રાહત તાલીમ અપાઈ જાફરાબાદ ખાતે પારેખ-મહેતા હાઈસ્કૂલમાં નગરપાલિકાના ૮૦ અધિકારી-કર્મચારીઓને ફાયર સેફટી, ફસ્ટ એઈડ અને ૧૦૮ સેવાઓ અંગે તાલીમ અપાઈ. ફાયર કચેરી, રેડક્રોસ અને ૧૦૮ ટીમ દ્વારા થિયરી તથા પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન આપાયું. શહેરી વિકાસ વર્ષ – ૨૦૨૫ના ભાગરૂપે યોજાયેલી આ તાલીમથી કર્મચારીઓ આપત્તિ સમયે રાહત અને બચાવ કાર્ય માટે સજ્જ બન્યા હોવાનું તંત્ર દ્વારા આજે 3 કલાકે..
Read More News
T & CPrivacy PolicyContact Us