Download Now Banner

This browser does not support the video element.

કુકરમુંડા: કુકરમુંડા તાલુકાના બાલંબા ગામે મહિલા એ ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.

Kukarmunda, Tapi | Aug 31, 2025
કુકરમુંડા તાલુકાના બાલંબા ગામે મહિલા એ ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ મથક ખાતેથી રવિવારના રોજ 2 કલાકે મળતી વિગત મુજબ કુકરમુંડા તાલુકાના બાલંબા ગામના મીનાબેન પાડવી એ તેમના ઘરમાં અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.બનાવને લઈ કુકરમુંડા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us