. હિંમતનગર પાસે આવેલી હાથમતી નદીમાં પાણીનું સ્તર ખૂબ જ વધી ગયું છે, જેના કારણે પુરુષોત્તમનગરથી હાપાને જોડતો મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ રસ્તો પાણીમાં ડૂબી જવા અને ધોવાઈ જવાના કારણે અનેક ગામોના લોકોને અસર થઈ છે. ખાસ કરીને, હાપા અભ્યાસ કરવા જતા લગભગ 80થી વધુ બાળકોને ભારે મુશ્કેલી પડી રહી છે. પુરુષોત્તમનગર, ગોવિંદપુરા, હાપા છાપરા અને આસપાસના ગામોના વિદ્યાર્થીઓ હવે શ