પાલનપુર તાલુકાના જગાણા ખાતે રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો રમોત્સવ યોજાયો હતો તેમજ શ્રેષ્ઠ ખેલાડીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ અંગેની જાણકારી જિલ્લા માહિતી વિભાગની કચેરી દ્વારા આજે શુક્રવારે સાંજે 6:30 કલાકે આપવામાં આવી હતી.