Download Now Banner

This browser does not support the video element.

સાળંગપુર શ્રીકષ્ટભંનજન દેવ હનુમાનજી દાદાને 250 કિલો હજારીગલના ફુલોનો દિવ્ય શણગાર કરાયો

Botad City, Botad | Aug 24, 2025
બોટાદ જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ અને પવિત્ર યાત્રાધામ તરીકે જાણીતા એવા સારંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આજરોજ હનુમાનજીદાદાને 250 કિલો હજારીગલના ફૂલોનો દિવ્ય-ભવ્ય અને અદભુત શણગાર કરવામાં આવ્યો જેના હજારો ભક્તોએ ઓનલાઇન તેમજ પ્રત્યક દર્શન કરીને ધન્યતા નો અનુભવ કર્યો
Read More News
T & CPrivacy PolicyContact Us