ધનસુરા વડા ગામ થી આકરન્દ જવાના માર્ગ ઉપર મોટા ખાડા વાહન ચાલકો હેરાન પરેશાન નજીક આવેલી તપોવન વિદ્યાલયમાં જતાં બાળકો અને વાલીઓ પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે રાત્રી દરમિયાન બાઇક ચાલક સ્લીપ ખાઈ જતા તેને નજીક દવાખાનામાં સારવાર અર્થે પણ ખસેડવામાં આવ્યો હતો. અને વરસાદી પાણી ભરાતા કાદવ કીચડ નો સામ્રાજ્ય ત્યાં રહેતા લોકો ને પણ બીમારીનો ભય સતાવી રહ્યો છે. અને ક્વોરી ના કારણે રોજના હજારો ટ્રક ત્યાંથી અવર-જવર કરે છે જેના કારણે મોટો અકસ્માત ની પણ ભય સતા