Download Now Banner

This browser does not support the video element.

વિઘ્નહર્તા બાપ્પાના નાદે ગુંજી ઉઠ્યું શહેર,અમરેલીમાં ધામધૂમભેર ગણેશ ચતુર્થી ઉત્સવની શરૂઆત

Amreli City, Amreli | Aug 27, 2025
અમરેલી શહેર તેમજ જિલ્લામાં આજે ભક્તિપૂર્ણ માહોલ વચ્ચે ગણેશ ચતુર્થીની શરૂઆત થઈ. મંદિરો, પંડાલો અને ઘરોમાં વિઘ્નહર્તા બાપ્પાની પ્રતિમાઓની સ્થાપના થતાં વહેલી સવારે જ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us