સમગ્ર રાજ્ય સહિત સહીદ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાને હવામાન ખાતા દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ભારેથી અતિ ભારે વરસાદના પગલે સુરેન્દ્રનગર જિલ્લાને રેડ એલર્ટ જાહેર કર્યા હતા એસડીઆરએફની ટીમ ડિઝાસ્ટર વિભાગ દ્વારા સ્ટેન્ડ બાય રાખવામાં આવી તેમ જ કલેકટરે અધિકારી અને કર્મચારીઓને હેડ કોટર ન છોડવા પણ આદેશ આપવામાં આવ્યા છે ન છોડવા પણ આદેશ આપવામાં આવ્યા છે