છોટાઉદેપુર જિલ્લાના ધડાગામ ખરાડી ફળીયા માં ઘર ધરસાહિ થતા ભારે નુકસાન કાલ રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવતા એક મકાન ધરાશાયી થયું. મકાન માલિક ટેટીયા ભાઈ નંદુ રાઠવાને અંદાજે રૂ. 1.5 લાખનું નુકસાન થયું હોવાની પ્રાથમિક માહિતી છે. ઘટનાની જાણ તલાટી તથા સરપંચ દ્વારા કરવામાં આવી છે અને વહેલી તકે પીડિત પરિવારને સહાય મળે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.