This browser does not support the video element.
સોનગઢ: ઉકાઈ ડેમના 8 દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું,ઉપરવાસમાં વરસાદનું જોર ઘટી જતા રાહત.
Songadh, Tapi | Sep 6, 2025
સુરતવાસીઓ માટે રાહતના સમાચાર કહી શકાય તેમ છે.કારણ કે ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદનું જોર ઘટી જતા આવકમાં ઘટાડો થયો છે.શનિવારે 8 કલાકે ઉકાઈ ડેમના 8 દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.ઉકાઈ ડેમના અગાઉ 12 દરવાજા ખુલ્લા હતા.જેમાંથી 4 દરવાજા બંધ કરવામાં આવતા તાપી કિનારેના ગામોને રાહત લીધી છે.હાલ ઉકાઈ ડેમ માંથી 1 લાખ 17 હજાર ક્યુસેક પાણી છોડવામામાં આવી રહ્યું છે.