મહીસાગર જિલ્લામાંથી અંબાજી જતા પદયાત્રીઓ અને સંઘો પસાર થઈ રહ્યા છે ત્યારે તેમની સુરક્ષા ને લઈ અને મહીસાગર જિલ્લા આરટીઓ વિભાગ દ્વારા તેમને રેડિયમ રિફેક્ટર જેકેટ આપવામાં આવી રહ્યા છે રાત્રિના સમયે વાહન ચાલક પદયાત્રીઓને સરળતાથી જોઈ શકે તેવા આશયથી આરટીઓ વિભાગ દ્વારા તેમની સુરક્ષા ને ધ્યાને લઈ રેડિયમ રિફેક્ટર જેકેટ અને રેડિયમ સ્ટીક આપવામાં આવી.