વધુ એક કન્ટેનર દ્વારકા ના મીઠાપુર ના દરિયા કિનારે મળી આવ્યું.... 3 દિવસ બાદ વધુ એક કન્ટેનર દ્વારકા ના મીઠાપુર ખાતે મળી આવ્યું..... મીઠાપુર પોલીસને જાણ થતા ધટના સ્થળે દોડી આવી હતી..... અગાઉ વરવાળાના દરિયા કિનારે મળી આવ્યું હતું.... ફરી એક વખત બીજું કન્ટેનર દ્વારકાના મીઠાપુર ના દરિયા કિનારે તણાઈ આવ્યું....