Install App
385001
This browser does not support the video element.
સાત સપ્ટેમ્બરે ચંદ્રગ્રહણના કારણે અંબાજી મંદિર સાંજે 5 વાગ્યે બંધ રહેશે, કલેકટરે આપી માહિતી
Palanpur City, Banas Kantha | Sep 5, 2025
માં અંબાજીના ભાદરવી પૂનમના મેળા દરમિયાન સાત સપ્ટેમ્બરે ચંદ્રગ્રહણના કારણે અંબાજી મંદિર સાંજે 5:00 વાગે બંધ રહેશે બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલે આજે શુક્રવારે સાંજે ચાર કલાક આસપાસ પ્રતિક્રિયા આપી માઈ ભક્તોને આ જાણકારી આપી છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!