This browser does not support the video element.
નડિયાદ: નડિયાદ સહિત સમગ્ર ખેડામાં મેઘ મહેર.
Nadiad, Kheda | Aug 29, 2025
નડિયાદ સહિત સમગ્ર ખેડામાં મેઘ મહેર. નડિયાદ સહિત ચકલાસી વડતાલ પીપલગ, ઉતરસંડા મહેળાવ વગેરે ગ્રામ્યમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો.. ગતરાત્રિના વરસાદી ઝાપટા ના વિરામ બાદ આજરોજ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદ વરસવાથી ખેડૂતોમાં ખુશીની લાગણી. વહેલી સવારે બાળકોને શાળાએ જવાના સમયે વરસાદ વરસતા બાળકો મુશ્કેલીમાં મુકાયા. વરસતા વરસાદમાં બાળકોએ સ્કૂલ જવાનો આનંદ મળ્યો.