પો.સ્ટે. વિસ્તારના ગામો ના સરપંચશ્રી નાઓ સાથે પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ.પટેલ સા.નાઓ દ્રારા સંવાદ કરી, તેઓને સાયબર ક્રાઇમ હેલ્પ લાઈન નંબર ૧૯૩૦, પોલીસ હેલ્પ લાઇન નંબર ૧૦૦/૧૧૨ ,ટ્રાફિક નિયમન અંગે,બાળ લગ્ન,વ્યસન મુક્તિ, તેરા તુજ કો અર્પણ, ત્રણ વાત અમારી અને ત્રણ વાત તમારી....વિગેરે બાબતો માં ગામ સમાજ જાગૃત થાય અને પોક્સો એક્ટ, અકસ્માત, સાયબર ક્રાઇમ ફ્રોડ જેવા ગુના બનતાં અટકાવવાના પ્રયત્નો ના ભાગ રૂપે માહિતી આપી.