આગામી દિવસોમાં ગણેશ ઉત્સવ પર્વની રંગે ચંગે ઉજવણી થવાની હોય ત્યારે સીટી પોલીસ સ્ટેશન પાસેથી માજલપુર વિસ્તારના ગણેશજીનું આગમન થઈ રહ્યું હતું તે દરમિયાન ત્રણ યુવકો દ્વારા ઈંડા મારવામાં આવ્યા હતા ત્યારે આ ગુનામાં ત્રણ યુવકોને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા આં મામલે JCP એ પત્રકારો ને સંબોધિત કર્યા હતા.