Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: સુરેન્દ્રનગર બે દિવસ પાણી વિતરણ વ્યવસ્થા બંધ થઈ હતી તે મામલે મહાનગરપાલિકાના એન્જિનિયરે આપી પ્રતિક્રિયા

Wadhwan, Surendranagar | Sep 9, 2025
સુરેન્દ્રનગર ઝેરી વિસ્તારમાં બે દિવસથી મહાનગરપાલિકા દ્વારા પાણી વિતરણ બંધ કરવામાં આવ્યું હતું તે ડેમ પર ખામી સજાતા આ વિતરણ વ્યવસ્થા બંધ કરી હતી તે મામલે મહાનગરપાલિકા ના એન્જિનિયર કેવતસિંહ હેરમા એ સમગ્ર મામલે મીડિયા સમક્ષ માહિતી આપી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us