સીટી પોલિસ સ્ટેશન ની ટીમ દ્વારા થોડા દિવસો અજાણ્યા અસામાજીક ઇસમોએ અગાઉથી ગુનાહીત કાવતરૂ રચી મદ્દાર માર્કેટ બિલ્ડીંગના ધાબેથી પાણીગેટ-માંડવી રોડ ઉપરથી પસાર થઇ રહેલા “નિર્મલ પાર્ક યુવક મંડળ”ની ગણેશજીની મુર્તિ ઉપર પાંચ ઇંડા ફેકીને શહેરની કોમી શાંતિને ડહોળવાનુ કાવતરૂ રચેલ હતુ,ત્યારે આં ગુના માં વધુ એક આરોપી ની ધરપકડ સીટી પોલિસ દ્વારા કરી આગળ ની કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.